Nrega Yojana > નરેગા યોજના
મનરેગા યોજના ગુજરાત Nrega Yojana એ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક રોજગાર યોજના છે. જે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને રોજગાર પૂરો પાડે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને રોજગાર મળવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. નરેગા યોજના 2025 નરેગા યોજનામાં એક પરિવારને એક વર્ષમાં 100 દિવસ રોજગાર … Read more