Job Card List Gujarat > જોબ કાર્ડ યાદી ગુજરાત

જોબ કાર્ડ યાદી ગુજરાત જોવા માટે સૌપ્રથમ આપને google માં જઈને Job Card List Gujarat લખવું.

જેમાં તમારે સૌ પ્રથમ Job Card List Gujarat જોવા મળશે તેના પર ક્લિક કરવું.

Job Card List Gujarat પર ક્લિક કર્યા બાદ પેજ ઓપન થશે જેમાં તમારે સૌ પ્રથમ વર્ષ સિલેક્ટ કરવું પછી પોતાનો જિલ્લો સિલેક્ટ કરવો અને પછી તમારું ગામ સિલેક્ટ કરી સબમીટ બટન પર ક્લિક કરવું.

Job Card Yadi Gujarat વાળું પેજ ઓપન થઈ જશે તેમાં તમારે Job Card/Employment Register પર ક્લિક કરો જેથી જોબ કાર્ડ યાદી ગુજરાત જોવા મળશે હવે તમે અહીં તમારા ગામના દરેક નાગરિક ના નામ જોઈ શકો છો.

Job Card List Anklava

મનરેગા જોબ કાર્ડ ની યાદી અહી તમે સહેલાઈથી જોઈ શકો છો.

જો તમે જોબ કાર્ડ ઓનલાઇન અથવા જોબ કાર્ડ બનાવવા માટે ગ્રામ પંચાયતમાં જવાનું રહેશે.

નરેગા જોબ કાર્ડ અથવા જોબ કાર્ડ નંબર જોવા માગતા હોય તો ઉપર બતાવ્યા મુજબ સ્ટેપ ફોલો કરવા.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી કાયદો ભારત સરકાર દ્વારા 2005માં લાગુ કરવામાં આવ્યો હતો.

 નરેગા યોજના નો ઉદ્દેશ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે.

મનરેગા યોજના ગુજરાત એ ભારતની બજદૂર રોજગાર યોજના છે.

NREGA Job Card અને NREGA Job Card number પણ તમે અહી જોઈ શકો છો.

જોબ કાર્ડ લિસ્ટ માં કોનું કોનું નામ હોઈ શકે ?

  1. ગુજરાતનો કોઈ પણ નાગરિક કામ કરી શકે.
  2. ગુજરાતના નાગરિકની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
  3. ગુજરાતનો નાગરિક મેન્યુઅલ કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ.
  4.  તે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  5. નરેગા માં કામ કરવા માટે ગુજરાતની ગામ પંચાયતમાં લેખિત અથવા મૌખિક અરજી કરવાની રહેશે.
  6. અરજી કર્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાતના નાગરિકને મેન્યુઅલ કામ પૂરું પાડશે.
  7. ગુજરાતના નાગરિકને 15 દિવસ કામ કરવાનું રહેશે અને ત્યારબાદ 15 દિવસનું મહેનતાનું ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત દ્વારા પૂરું પાડવામાં આવશે.
  8. આમ  પંદર દિવસ  કામ કર્યા બાદ તેને પગાર મળશે.

સૌથી પહેલા તમારા ગામની માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.

whatsapp group

Job Card List Gujarat > જોબ કાર્ડ યાદી ગુજરાત જોવા

BPL Yadi Gujarat

2 thoughts on “Job Card List Gujarat > જોબ કાર્ડ યાદી ગુજરાત”

Comments are closed.