Tar Fencing Yojana Gujarat 2025 > તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ Tar Fencing Yojana Gujarat 2025 એ ખેડૂતો માટે લાભદાયી છે જેમકે રખડતા ઢોરો તેમજ ભૂંડથી રક્ષણ આપવાનું કામ કરે છે.

આપને અહીં તાર ફેન્સીંગ યોજનાની અરજી કેવી રીતે કરી શકાય. તેમ જ તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને કેટલો લાભ મળે છે તેને વિગતવાર ચર્ચા કરીશું

Tar Fencing Yojana Gujarat 2025 online apllication> તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025 ઓનલાઇન અરજી

  • Google માં જઈ I Khedut Portal ટાઈપ કરો અને સર્ચ કરો.
  • સૌપ્રથમ આઇ ખેડુત ની મુખ્ય વેબસાઈટ જોવા મળે છે તેના પર ક્લિક કરી ઓપન કરો.
  • વેબસાઈટની ઉપરના ભાગે યોજના લખેલું જોવા મળે છે તેના પર ક્લિક કરો.
  • હવે તમને અલગ અલગ યોજનાઓ જોવા મળશે તેમાં તમારે તારની વાડ યોજના ક્લિક કરો.
  • હવે યોજના ની વિગતો વાંચ્યા પછી અરજી કરો પર ક્લિક કરો.
  • હવે જો તમે રજીસ્ટર ખેડૂત છો તો હા પર ક્લિક કરો નહિતર ના પર ક્લિક કરી અરજી આગળ વધારો.
  • તમારું પૂરું નામ દાખલ કરો જેમકે પપ્પાનું નામ પોતાનું નામ અને અટક છેલ્લે લખવી.
  • આધારકાર્ડ મુજબ તમારું સરનામું દાખલ કરો.
  • તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો.
  • તમારું આધાર કાર્ડ નંબર દાખલ કરો અને સંમતિ પરથી કરો.
  • તમારી  જમીનની નકલ મુજબ તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરો જેમકે સર્વે નંબર ખાતા નંબર અને ગામ દાખલ કરો.
  • તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરી સર્ચ કરો જેથી તમારા રેશનકાર્ડમાં જે નામ હશે તે બધા જ નામ તમને દેખાશે જેમાંથી તમારે જે અરજી કરેલી છે તે નામ સિલેક્ટ કરો.
  • કેપ્ચા દાખલ કરો અને તમારી અરજી સેવ કરો.

Tar Fencing Yojana Gujarat 2025 Docements > તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025 જરૂરી  દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંકની પાસબુક
  • 7/12 8અ નકલ

તાર ફેન્સીંગ યોજના 2025 અરજી કેવી રીતે કરવી ?

  • પોતે ઓનલાઈન કરી શકીએ છીએ
  • ગ્રામ પંચાયતમાંથી
  • CSC Center પરથી
  • ઓનલાઈન ની દુકાન પરથી
  • VCE ઓપરેટર પાસેથી

તાર ફેન્સીંગ યોજના સહાય રકમ.

  • ખર્ચના 50% અથવા મીટર દીઠ 200 રૂપિયા આપવામાં આવે છે (બેમાંથી જે ઓછુ હોય તે લાગુ પડે છે).
ArticleTar Fencing Yojana Gujarat 2025 > તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025
યોજનાનો ઉદ્દેશપાકનું રક્ષણ કરવું
લાભાર્થીખેડૂતો
રકમખર્ચના 50% અથવા મીટર દીઠ 200 રૂપિયા આપવામાં આવે છે.
વેબ સાઇટ https://ikhedut.gujarat.gov.in/

તાર ફેન્સીંગ યોજના સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • આઇ ખેડૂત પોર્ટલ પર જવું.
  • એપ્લિકેશન સ્ટેટસ પર જવું.
  • તમારો એપ્લિકેશન નંબર નાખો.
  • કેપ્ચા દાખલ કરો અને સબમિટ કરો.
  • તમારી અરજી નું સ્ટેટસ અહીં જોવા મળશે તેમ જ તમારી અરજી ડાઉનલોડ પણ આવી જ રીતે કરી શકો છો.
Read Also:- Winnowing  Fan Sahay Yojana વિનોવિંગ ફેન સહાય યોજના:-30 હજાર રૂપિયા

Leave a Comment