Winnowing  Fan Sahay Yojana વિનોવિંગ ફેન સહાય યોજના:-30 હજાર રૂપિયા

Winnowing  Fan Sahay Yojana વિનોવિંગ ફેન સહાય યોજના:-30 હજાર રૂપિયા  કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે. જેથી તમે પોતાની સાથે ઓનલાઇન અરજી કરીને 30 હજાર રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો.

Winnowing  Fan Sahay Yojana  સૌપ્રથમ તમારે  આઇ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઈટ પર જવાનું રહેશે.

આઇ ખેડુત પોર્ટલની મુખ્ય વેબસાઈટ પર યોજનાઓ નામનો ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરો.

યોજનાઓ પર ક્લિક કરવાથી અલગ અલગ યોજનાઓ અહીં જોઈ શકશો જેમ કે,

1. ખેતીવાડીને લગતી યોજનાઓ.

2. પશુપાલનને લગતી યોજનાઓ.

3. બાગાયતી ખેતી ને લગતી યોજનાઓ તેમજ,

4. મત્સ્ય પાલન માટેની યોજનાઓ.

અહીં તમારે ખેતીવાડી ને લગતી યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.  ક્લિક કરવાથી ખેતીવાડીને લગતી યોજનાઓ તમને અહીં જોવા મળશે.  જેમાં તમારે Winnowing  Fan Sahay Yojana  ક્લિક કરવાનું રહેશે.

અહીં તમને સૂચનાઓ આપેલ હશે જેને બરાબર ધ્યાનથી  વાંચી લેવી અને ત્યાર બાદ નીચે તમે રજીસ્ટર ખેડૂત છો કે નહીં તેમાં તમારે હા અથવા ના સિલેક્ટ કરી આગળ વધો પર ક્લિક કરો.ત્યારબાદ તમને નવી અરજી કરો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.

Highlight Point

યોજનાનુ નામવિનોવિંગ ફેન સહાય યોજના:-30 હજાર રૂપિયા
યોજનની મુખ્ય વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
કેટલી સહાય મડશેત્રીસ હજાર રુપિયા
અમારી મુખ્ય વેબસાઇટસરકારી યોજના ગૂજરાત
Highlight Point

whatsapp group

Winnowing  Fan Sahay Yojana Online Application

1.અહીં તમારે પોતાનું પૂરું નામ લખો અટક સાથે,

2.  તમારી જાતે સિલેક્ટ કરો.

3.  તમારો જિલ્લો, તાલુકો  અને ગામ સિલેક્ટ કરો.

4. . તમારું એડ્રેસ લખો પીનકોડ સાથે લખો.

5.  તમે દિવ્યાંગ છો કે નહીં તે સિલેક્ટ કરો.

6. તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી લખો.

7.  તમારો આધાર નંબર લખો અને સંમતિ  આપું છું પર ક્લિક કરો.

8.  તમે સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય છો કે નહીં તે સિલેક્ટ કરો.

Winnowing  Fan Sahay Yojana માટે તમારે તમારી બેંકની ડિટેલ ભરવાની રહેશે.

1.  આઈએફસી કોડ દાખલ કરો અને તમારી બેન્ક સિલક કરો જેથી તમારા એરિયામાં આવેલ બેંક જોવા મળશે તેને સિલેક્ટ કરો અને તમારું એકાઉન્ટ નંબર દાખલ કરો.

2.  તમારી બેંક પાસબુક માં જેવું નામ છે તેવું નામ દાખલ કરો અને તે પ્રમાણે એડ્રેસ પણ દાખલ કરો.

Winnowing  Fan Sahay Yojana માટે તમારે તમારી જમીનની માહિતી ભરવાની રહેશે.

1. તમે કેવા પ્રકારના ખાતેદાર છો સિલેક્ટ કરો.

2. હવે તમે તમારું જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો જેથી તમારા ખાતા નંબર દાખલ કરવાનો ઓપ્શન જોવા મળશે જેમાં તમારે તમારો ખાતા નંબર દાખલ કરવો.

3.   અહીં તમને તમારા ખાતા નંબર મુજબ તમારું નામ જોવા મળશે જેને સિલેક્ટ કરી લો અને બાજુમાં તમારી જમીન પણ જોવા મળશે.

Winnowing  Fan Sahay Yojana માટે તમારે તમારા રેશનકાર્ડની માહિતી ભરવાની રહેશે.

1.  તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો પર  સર્ચ પર ક્લિક કરો.

2.  તમારા રેશનકાર્ડ માંથી નામ છે તે બધા જ નામ અહીં જોવા મળશે જેમાં તમારે તમારું નામ સિલેક્ટ કરી લો ત્યારબાદ નીચે આપેલ કુળ દાખલ કરી અરજી સેવ કરી લેવી.

અરજીને સેવ કર્યા બાદ તમે અપડેટ કરવા માગતા હોય તો અપડેટ અરજી પર ક્લિક કરો અથવા તમારે તમારી અરજીને કન્ફર્મ અરજી પર ક્લિક કરી કન્ફર્મ કરી લેવાની રહેશે.

અરજીને કન્ફર્મ કર્યા બાદ તમારે પ્રિન્ટ કરી લેવી અને નજીકના ખેતીવાડી ઓફિસમાં જમા કરાવી  દેવી જમા કરાવી દેવી અથવા તમારી પાસે પણ રાખી શકો છો.  જો તમારી અરજી Winnowing  Fan Sahay Yojana માટે પાસ થઈ ગયેલ હશે તો તમને સામેથી ખેતીવાડી અધિકારી સંપર્ક કરશે.

1 thought on “Winnowing  Fan Sahay Yojana વિનોવિંગ ફેન સહાય યોજના:-30 હજાર રૂપિયા”

Comments are closed.