આધાર કાર્ડ મોબાઇલ નંબર જોવા માટે બે રીતનો ઉપયોગ થાય છે.
1. વેબસાઈટ દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જોવા માટે
- વેબસાઈટ દ્વારા કઈ રીતે આપણે આધારકાર્ડમાં મોબાઈલ નંબર જોઈ શકાય છે તેની સંપૂર્ણ માહિતી આપને અહીં જાણીશું.
- સૌ પ્રથમ ગુગલ ક્રોમ ઓપન કરી google માં uidia ટાઈપ કરી લેવું અને સર્ચ કરો.
- જેમાં સૌપ્રથમ આધારકાર્ડની મુખ્ય વેબસાઈટ જોવા મળે છે તેના પર ક્લિક કરો.
- હવે તમને અહીં તમારી ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે જેમાં તમારી ભાષા હોય તે સિલેક્ટ કરો.
- ભાષા સિલેક્ટ થયા પછી જે પેજ ઓપન થશે તેમાં માય આધાર વાળા ઓપ્શનમાં જવું.
- અહીં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમાં તમારે ચેક આધાર વેલીડીટી પર ક્લિક કરવું.
- અહીં તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરી અને કેપ્ચા ભરી સબમિટ બટન પર ક્લિક કરવું.
- તમને તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા મળશે.

2. એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જોવા માટે
- જો તમે એપ્લિકેશન દ્વારા તમારો મોબાઈલ નંબર ચેક કરવા માગતા હોય તો play store માં જઈ MY Aadhar એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી.
- ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરી એપ્લિકેશનમાં તમારે લોગીન કરી લેવું.
- એપ્લિકેશનમાં લોગીન કર્યા બાદ તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમાં તમારે ચેક આધાર વેલીડીટી પર ક્લિક કરવું.
- અહીં તમારે મોબાઈલ નંબર અને કેપ્સા ભરી સબમિટ બટન પર ક્લિક કરવું જેથી તમને તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક છે તે જોવા મળશે.
Post | આધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે |
Our Other Post | Job Card List Gujarat > જોબ કાર્ડ યાદી ગુજરાત |
Aadhar card Official Website | Aadhar card website |
Our Post For | All AAdhar card Users. |
Year | 2025 |
સૌથી પહેલા તમારા ગામની માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે
- આધાર કાર્ડમાં મોબાઇલ લિંક થયેલ હોય છે કે કરાવવું પડે છે ? લિંક કરાવો પડે.
- આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કોન લિંક કરી આપે છે ? આધાર ઓપરેટર
- આધારકાર્ડ માં મોબાઈલ નંબર લીંક નથી તો શું કરવું ? આધાર સેન્ટર પર જઈ મોબાઈલ નંબર લીંક કરાવો.
1 thought on “આધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે”
Comments are closed.